Quotes by Vipul Borisa in Bitesapp read free

Vipul Borisa

Vipul Borisa

@vipulborisagmailcom
(119)

દરિયામાં સમાયેલી ખારાશ ની જેમ,
નયનમાં કેદ રાખેલ ભીનાશ ની જેમ,
હું છું ત્યાં ખરેખર છું એવું છે જ નહી,
ગેરહાજરી મારી રહેશે અવકાશ ની જેમ.

વિપુલ પ્રીત
- Vipul Borisa

Read More

નાનું અમથું હોય તો સમજાય વ્હાલા,
મારું દર્દ તો વેવિશાળ છે,
બહાર થી શણગારેલી ઇમારત છે,આ
અંદર થી કાટમાળ છે.

વિપુલ પ્રીત

-Vipul Borisa

Read More

रूह तो हम कब की मार चूके,
अभी सिर्फ जिस्म बाकी है।
ये दिखावा जमाना के लिये हे,
अभी सिर्फ रस्म बाकी है।

विपुल प्रीत

-Vipul Borisa

Read More

घाँव पे इतना मरहम रहता है।
उसकी यादों का करम रहता है।
यू तो बसर हो जायेगी जींदगी,
मौत का डर अब कम रहता है।
विपुल प्रीत

-Vipul Borisa

Read More

या रब मेरे
एक जींदगी है,कितनी मौत मारेगा तू,
मुजे यकीन हे इक दिन जरूर हारेगा तू।
विपुल प्रीत

-Vipul Borisa

શું કહું હવે હું તને એ એક જણ વિશે,
ફૂલ છે ત્યાં,ખબર છે તેને એ રણ વિશે!
મૌન નો મોભો અલગ છે,સંવાદ કરતા,
એને ક્યાં સમજ મારી સમજણ વિશે.

વિપુલ પ્રીત

-Vipul Borisa

Read More

શબ્દ તણો ખૂબ મોટો ઉપકાર રહેશે.
મારા પછી પણ મારો અણસાર રહેશે.

તમને પણ હું યાદ આવીશ કોક વખત,
તમારી આંખમાં ત્યારે અશ્રુધાર રહેશે.

ધન,પદ, પ્રતિષ્ઠા કેટકેટલું ભેગું કરશો.
શેષ તો કબર જેટલો જ વિસ્તાર રહેશે.

દેહ,છબી કે ચિત્ર કશુંજ નહી હોય છતાં,
અમુક જગ્યાએ તોય મારો આકાર રહેશે.

એ અંત તમે ક્યારેય સ્વીકારી નહી શકો.
જીવન નહી મૃત્યુ મારું જોરદાર રહેશે.

વિપુલ પ્રીત

Read More

प्यार है,तो प्यार आजमाना चाहिये।
इश्क़ है तो निभाना आना चाहिये।
कोई भी मजबूरी हो या हो बेवसी,
छोड़ दे गर वो, तो पछताना चाहिये।
विपुल प्रीत

-Vipul Borisa

Read More

सच कहू तो बड़ा बेनमुन अजूबा है।
शाला,इक तरफा इश्क़ में डूबा है।
विपुल प्रीत

-Vipul Borisa

છે નહી ઘાવ તોય રુધિર સતત છલકાય છે.
એક વેશ્યાની પીડા બહુ ઓછા ને સમજાય છે.
વિપુલ પ્રીત

-Vipul Borisa