Quotes by Vips Solanki in Bitesapp read free

Vips Solanki

Vips Solanki

@vipssolanki4338


સંભળાવી અમે શાયરી જરા કર્યુ હ્રદય હલકુ,
ઘણી વાહ વાહ મળી અને આંખે પુછ્યું છલકુ ?....

રહેવા દે એક મુલાકાત ઉધાર આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય એને લોકો ભૂલતા નથી !!

*भूख से भागकर, किधर गया होगा,*

*गरीब था बिचारा, गुज़र गया होगा.!*

શબ્દો થી હુ નામ ધરાવુ,
મોત ને પણ સલામ કરાવુ....
દસ્તક દઇ જા તુ ડાયરા મા,
હુ તનેય નશો બેફામ કરાવુ....