Quotes by Vipin Baria in Bitesapp read free

Vipin Baria

Vipin Baria

@vipinbaria180216


દરેકને ગમવું ક્યાં જરૂરી સે મને ગમતાઓને હું ગમુ એટલું બસ સે..

-Vipin Baria

જે સંબંધ દિલથી હોય છે ને એજ આગળ વધે છે બાકી આ આંખો ની પસંદ તો રોજ બદલાય છે.

-Vipin Baria

ખૂબ ઓછા લોકો હોય છે જે હ્રદયની સુંદરતા પારખી શકે છે બાકી ચેહરા ને પ્રેમ કરનારા તો લાખો મળી જાય છે