The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
A friend shared a doc to you: New Doc 2020-03-28 04.02.22- https://www.camscanner.com/share/show?encrypt_id=MHg2MzdmNzgwYw%3D%3D&sid=05405C961B8945338X7dy6UY I'm using CamScanner to convert papers to HD e-documents. You can manage documents across multiple devices at any time, and convert JPG to Word/Text. Try it! Download CamScanner: https://cc.co/16YRy8?c=in Scanned with CamScanner
A friend shared a doc to you: CamScanner 05-05-2020 01.16.18- https://www.camscanner.com/share/show?encrypt_id=MHg2MzdmNzgwYw%3D%3D&sid=375B0F4E0E70437CL08QS9d7 I'm using CamScanner to convert papers to HD e-documents. You can manage documents across multiple devices at any time, and convert JPG to Word/Text. Try it! Download CamScanner: https://cc.co/16YRy8?c=in Scanned with CamScanner
જે વ્યક્તિ ને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો તેને બીજા ઉપર વિશ્વાસ રાખવો પડે છે અને બીજા ઉપર રખાતા વિશ્વાસ ની કોઈ ગેરંટી નથી હોતી #રાખવું
દુનિયા ને સતત હસ્તી રાખવવા વાળા વ્યક્તિ જયારે વિદાય લે છે ત્યારે પુરી દુનિયા ને રડાવી ને ખાતું સરભર કરી નાંખે છે હું રીશીકપૂર ને ખુબ મિસ કરું છું #રાખવું
તમારા માં બાપ અને ગુરુ ની ભાવનાઓ ને સમજી ને એમની ઇઝ્ઝત કરવાનું રાખો, એમની સેવા કરવાની રાખો જીવન માં હંમેશા આગળ જાસો #રાખવું
જીવન માં નાના માં નાના માણસ ની ઈજ્જત કરવાની રાખો કારણકે એ માણસ છે માણસાઈ રાખવી તો ઉપરવાળો હંમેશા રાજી રહેશે કેમકે ગરીબ ના આશીર્વાદ એ ભગવાન ના આશીર્વાદ છે #રાખવું
ભાવગીત ::- તમે ત્રણ વાત રાખજો યાદ, જીવન માં લાવવા મીઠો સ્વાદ, તમે ત્રણ રાખજો યાદ સાબુ થી હાથ ધોજો વારંવાર, મોં ઉપર બાંધજો હંમેશા માસ્ક, સૅનેટાઇઝર વાપરજો વારંવાર, કોરોના નહિ આવે તમારી પાસે.... ગભરાવું નહિ એવો નિયમ તમે રાખજો તમે ત્રણ વાત રાખજો યાદ જીવન મોં લાવવા મીઠો સ્વાદ સુતા, ઉઠતા, જમતા ખાસ, પ્રભુ ને સ્મરજો શ્વાસેશ્વાસ તમે ત્રણ વાત રાખજો યાદ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser