Quotes by Vinay Bariya in Bitesapp read free

Vinay Bariya

Vinay Bariya

@vinaybariya71gmail.com085028


જય માતાજી

-Vinay Bariya

આત્મવિશ્વાસ

આમ તો મારે રોજ લખાણનું બંધન છે,
પણ, રાત્રે મારે રોજ કસુંબાનું વ્યસન છે.

કાઇકુ
રામે રામ રમાડ્યા,
અસત્ય પર
સત્ય ધજા ફરકી...
++++
રામ નામે પત્થરો
થયા તરતા,
જય સિયા રામ કી...
++++
રામે રામ રમાડ્યા,
અધર્મ પર
ધર્મ ધજા ફરકી...
++++
વિજય મહાપર્વ,
શુભ પ્રસંગે
શુભ- શુભકામના..

✍️ વિનય બારીયા 'વિન' દીવ.

Read More

સાથિયા પૂરે
અવકાશી વિજળી
અખિલ બ્રહ્માંડ..!

✍️ વિનય બારીયા 'વિન', દીવ

-Vinay Bariya

"નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી"
આપ સૌને "શ્રી કૃષ્ણ જન્માષ્ટમી"નાં
પાવન પર્વની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..
HappyJanmashtami

Read More

Download QuoteMaker App www.onelink.to/qmaker
#quotemakerin

હાઈકુ:
ભીનાં પગલા,
પા પા પગલી પડે,
બાળ સ્વરૂપ.
✍️વિનય બારીયા, દીવ.