Quotes by Vimalrajsinh in Bitesapp read free

Vimalrajsinh

Vimalrajsinh

@vimalrajsinh1963


હૈયાની આપ-લે,
કોઈ ખેલ નથી "સાવ-જ",
શ્વાસો-શ્વાસની ભાગીદારી,
નખશિખ થતી હોય છે....
-Vimalrajsinh "સાવજ"

સાવજ

ઝુકેલી પાપણોને કહી દો, કોઈ કામણ ના કરે,
સાવ-જ કોરા હૈયા પર, પ્રેમની રંગોળી ના કરે...

- Vimalrajsinh "સાવજ"

પ્રેમના બે શબ્દો "સાવ-જ",
સંભાળી ને રાખજો..
નફરતના દુષ્કાળમાં,
ખપતમાં બહુ આવશે..

A Love
always
the Love

તું મળીશ મને એવી,
ક્યાં છે કોઈ ખાતરી...
તોયે તને ચાહવાની આદત,
"સાવ-જ" ઘર કરી ગઈ...

- Vimalrajsinh "સાવજ"

બહુ રાહ જોઈ છે, પ્રણયના ફૂલ ખિલવાની,
હવે કરમાય ત્યાં સુધી, રાહ જોવાય નહીં,
બસ એક તને જ પ્રેમ કર્યો છે, યાદ એ રાખજે,
બીજા કોઈ સાથેે, હવે ફરી પ્રેમ થાય નહીં....

Read More