Quotes by vikram yogi in Bitesapp read free

vikram yogi

vikram yogi

@vikramyogi9842


પરમાત્માના પ્રેમીએ પ્રભુને પૂછ્યું- " *કરુણાના સાગર ,* અમારો કયો દોષ કે તમારા મંદિરના દ્વાર પણ બંધ?"🙏

શ્રી હરિ મરક મરક મલકાતા બોલ્યા,

" *માનવ પોતાના મનમંદિરને*
*નીરખે એટલા માટે* *મંદિરના દ્વાર બંધ!!"*

*🌻શુભ પ્રભાત 🌻*

Read More

🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷

*કોરોનાએ એટલું તો સાબિત કરી જ દીધું છે કે,*

*આપણા ઘર જેવી સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી..!*

*🙏Good Morning🙏*

🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷

Read More