Quotes by Vikram in Bitesapp read free

Vikram

Vikram

@vikram4809gmail.com6182


સાલું,
જિંદગી માં ક્યારેય પણ
નહોતું વિચાર્યું કે
મોત પણ...

મેઇડ ઇન ચાઇના આવશે..
🍀🤔🤣🥱

*જિંદગી એટલે*
*છ સ્ટેશન ની ટ્રેન*
*બાપનો સહારો*
*મા નો ખોળો*
*બેનાની રાખડી*
*પત્ની નો પ્રેમ.*
*દીકરીનું સ્મિત.*
*અને*
*છેલ્લે છઠ્ઠું સ્ટેશન*
*તમારા જેવા દિલોજાન*
*દોસ્તો...*

*_શુભ સવાર...😊_*

Read More

*🍃કોઈ તૂટે તો સજાવતા શીખો,*
*કોઈ રિસાય તો મનાવતા શીખો..*
*સાહેબ*
*સંબંધો તો તકદીરથી મળે છે,*
*બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..!!*
*🙏🌹શુભ સવાર 🌹🙏*
🦋G⭕⭕D🦋
Ⓜ🌀Rning🌞

Read More

*દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,*
*તો ખબર જ ના પડત કે,*
*પારકા પણ પોતાનાથી વધારે,*
*પ્રેમ કરી શકે છે.*
*મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો*
*રોજ ઉજવાતો મહોત્સવ*.

*શુભસવાર*

Read More

*"O"*
*શૂન્ય અને વર્તુળ જોવામાં સરખા હોય તો પણ એમાં જમીન-આસમાન નો ફરક હોય છે.*
*શૂન્ય માં આપણી એકલતા હોય છે, અને વર્તુળમાં આપણા અંગત હોય છે.*

? *જય શ્રી કૃષ્ણ* ?
? *શુભ સવાર* ?

Read More

દરેક વ્યક્તિ એની રીતે આપણો ઉપયોગ કરે છે,

અને આપણે સમજીએ છીએ કે લોકો આપણને પસંદ કરે છે !!!!!!

|| હર મહાદેવ ||

આ સત્ય સમજવું
ધણું અધરું છે...
ગરીબ લે તો ઉધાર
અને
અમીર લે તો ક્રેડિટ..!!

??સાંઈ શુભ સવાર??

*लोगों की बातें कभी भी दिल पर नहीं लेनी चाहिये!!!*
*लोग "अमरूद" खरीदते समय पूछते हैं ..*
*"मीठे हैं ना" ?*
*बाद में "नमक” लगा के खाते हैं!!:*
?सुप्रभात?

Read More

*સુખ એટલે...*
*આપણી પાસે જે ફૂલો હોય,*?
*તેમાંથી ગજરો બનાવવાની કળા.*?

અજીબ દુનિયા છે સાહેબ,
અહીંયા ખોટું નહીં સાચું બોલવાથી સબંધ તૂટે છે...✒✒✒


?Good Morning?