Quotes by Vikash in Bitesapp read free

Vikash

Vikash

@vikash6176


વાત બસ એટલી રહી ગઈ છે કે હું કહી શકતો નથી અને તું સમઝી સકતી નથી...?

હું સમજતો હતો કે પ્રેમ તો બસ પ્રેમ હોય છે..એ તો થયો પસી ખબર પડી..પ્રેમ - પ્રેમ નહિ એ તો બસ વહેમ છે...? એકલો વિકાસ...

Read More

હું તો એક સામાન્ય માણસ છું..અહીં તો બધા કોઈ ખાસ ને શોધે છે....? એકલો વિકાસ...

ફસાયો છું એવી માયાજાળમાં,?
તારો (પ્રેમ) વિરહ મને જીવવા નથી દેતો અને,?
મારી જવાબદારીઓ મને મરવા નથી દેતી...?
વિકાસ નો અધુરો પ્રેમ....?

Read More

પ્રેમની શું વ્યાખ્યા કરસો સાહેબ..જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરાવી દેય બસ એનું જ નામ.. પ્રેમ....
-તૂટેલો વિકાસ...

Read More

खामोश रात की तन्हाईयोमे
खोया हु तेरी यादो मे..
?
नींद कैसे आएगी भला
जब सारी जगह तुम्हारी यादों ने ले रख्खी है....My feeling..એકલો વિકાસ☹️

Read More

હવે તો,
અમૃત પીને અમર થઈને બેઠા હોય છતાં પણ,
મરી જવાની ઈચ્છા થાય એવી અઘરી લાગે છે આ જિંદગી...