Quotes by Vijay Gohel in Bitesapp read free

Vijay Gohel

Vijay Gohel

@vijaysaahil08hotmail
(2)

વિજય ગોહેલ "સાહીલ"
96017 96754

એક સજ્જન, મોંઘા રેશમી વસ્ત્રો માં અને મોંઘી ગાડી માં આવ્યાં, અને ચિક્કાર મેદની વચ્ચે બે હાથ ઉંચા કરી ને બોલ્યાં......"સાદું જીવન જીવો" બિચારી માનવ મેદની એ એમને વધાવી લીધાં.....

વિજય ગોહેલ "સાહીલ"

Read More

ઝાડ કાપ્યા પછી એ થાકી ગયો, એટલે બીજાં ઝાડ નાં છાંયે સુઈ ગયો...

વિજય ગોહેલ "સાહીલ"

ઋતુ પર એક શેર લખ્યો હતો એની પર આખી રચના પણ લખી છે...