Quotes by Vijay Hadiya in Bitesapp read free

Vijay Hadiya

Vijay Hadiya

@vijayhadiya1605


bites nahi muku hamna mare bahu kam se atale offish ma.....?

vijay hadiya....

સબંધો અને માટીનો ઘડો બંન્ને એક સરખાં છે..

તેની કિંમત બનાવનારને જ હોય, તોડનાર ને નહિ..

વિજય હડિયા....

*"બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
*ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*

*જેથી એને સમજ પડતી જાય..*
*કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે*

વિજય હડિયા....

Read More

ભગવાન પાસે હંમેશા
બે વસ્તુ માંગવી,

એક ભૂલ સુધારવા માટે મગજ
અને ભૂલ સ્વીકારવા માટે હિંમત.

વિજય હડિયા...

*જીંદગી બધા માટે એક જ છે*
*સાહેબ*
*પણ ફરક માત્ર એટલો જ છે*
*કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે*
*તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે*

વિજય હડિયા...

Read More

કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,
પાણી ભરાઈને બહાર આવે છે.

જીવનનું પણ આ જ ગણિત છે..

સાહેબ.

જે નમે છે તે પ્રાપ્ત કરે છે.

વિજય હડિયા...

Read More

કોઇવાર ​માઁ​ ઉપર ગુસ્સો આવેને
તો એક કામ કરવું..

એકાદ ઈંટ લઇ.. ને પછી..
બે - ઘડી ​પેટ ઉપર​ બાંધી રાખવી...

વિજય હડિયા...

Read More

*ગુસ્સો કર્યા પછી*
*પણ*
*એકબીજાની ચિંતા કરવી*
*એ જ*
*સાચા સંબંધની નિશાની છે...*

વિજય હડિયા...

*મારી પાસે કયાં એટલી આવડત છે કે નસીબનું લખેલું જોઇ શકુ,*
*બસ મારા "મિત્રો" ને જોઇ માની લઉં છું કે*
*હું નસીબદાર છું...*

વિજય હડિયા....

Read More

*કબૂલ કરવાની હિમ્મત*
અને
*સુધારી લેવાની દાનત*
હોય તો *ભૂલ* માથી પણ
ઘણુ બધુ શીખી શકાય છે...

વિજય હડિયા...