Quotes by vijay dudhat in Bitesapp read free

vijay dudhat

vijay dudhat

@vijaydudhat194118


મનગમતું બોલવા માટે,
અણગમતું સંભાળવાની તાકાત પણ હોવી જોઈએ...

"તું વરસે તો મન મૂકીને વરસજે,
કોઈ તને કંઈ નહિ કહે......

રસ્તાના ખાડા તો અમે પુરી દઈશું,

પણ પેટના ખાડા તારી સિવાય
કોઈ નહિ પુરે!" ~

Read More

જીવનમાં બધાં સાથે
પ્રેમ થી રહો, જેથી
જ્યારે તમને કોઈ પૂછે
કે તમે પ્રેમ માં છો?
ત્યારે તમે ગર્વથી
કહી શકો કે હું પ્રેમ માં નથી,
પ્રેમ મારામાં છે.

Read More

જાદુગરી ફક્ત અને ફક્ત એની જાગીર હતી,
એણે કાગળમાં વરસાદ દોર્યો ને અમે નહાયા હતા!