Quotes by Vijay R Vaghani in Bitesapp read free

Vijay R Vaghani

Vijay R Vaghani Matrubharti Verified

@vijaycreator.452144
(101)

પ્રસન્નતા એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે. શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.

-Vijay R Vaghani

ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે.

-Vijay R Vaghani