Quotes by Vijay in Bitesapp read free

Vijay

Vijay

@vijay3374


હર કોઈ ઝંખતું પ્રેમ પ્રેમ અને શનગારતા પ્રેમથી જવાની
જો પ્રેમમાં આનંદ પામો તો તૈયારીએ રાખો લૂંટાઈ જવાની

Read More

થોડા ધીમે વહાવો તમારા નયન ના "પુર "ને
આ "હૈડા " યુવાન છે એને તણાતા વાર નય લાગે

अच्छी आँखों के पुजारी हैं मेरे शहर के लोग
तू मेरे शहर मे आएगा ,,,तो छा- जाएगा

-Vijay

शायरी महोबत का खून मांगती है साहब
शेर अगर कहना हो तो,, महबूब गवाना पड़ता है

-Vijay

देखो हम कोई वैसी नहीं,,दिवाने है
तुमसे बटन खुलवाने नहीं,, लगवाने है

-Vijay

👆હોય પૂનમ ✨આખુ તો પણ 😍 શૂ
ફેર પડે ❣️તૂ‌ નથી તો 😔 જીવન ની
દરેક ક્ષણ )અમાસ જ છે❣️

-Vijay

ખબર નથી શું ખૂટે છે
જરાક વિચાર્યું તો યાદ આવ્યું કે
'હુ' ની સાથે 'તું ' ખૂટે છે

-Vijay

सही कहा था उस फकीर ने हमें
तू जे इश्क बर्बाद करें गा और दुनिया तेरे
अल्फाजो से तुझे मशहूर

આ પ્રેમ બહુ મોંઘો પડે હો સાહેબ
કયારેય રાતના મળવા જવાનું થાય તો
એના ગામના કૂતરા માટે પણ
parle g લઈ જવા પડે

પોતાની દ્વારકા બનાવવી હોય
તો સાહેબ
જિતેલુ મથુરા છોડવાનુ સાહસ
જોઇએ

-Vijay