Quotes by Vijay in Bitesapp read free

Vijay

Vijay

@vijay260720


“સમય, તબિયત અને સબંધ પર ક્યારેય કિંમતનું લેબલ નથી હોતું,
પણ જ્યારે ખોયી બેસીએ ત્યારે સાચી કિમત સમજાય છે...'

Read More

“ખૂબસૂરતી હંમેશા જોનાર ના
                         મન માં અને એની નઝરમાં હોય છે,
નહિતર ભૂલ કાઢનાર ને તો
                       તાજમહેલ માં પણ ભૂલ દેખાય છે...'
            

Read More