The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કારણ એટલુ સંબંધ સંભાવનાઓ પર રહી શકે, અને સંવાદનો ચીલો કોઈ વિશ્વાસ પર રહી શકે, -Vijay Prajapati
Vijay Prajapati લિખિત વાર્તા "મા ને કાગળ(પત્ર)" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19885284/maa-ne-kagad
ચાના ઉભરાંને જે સાવધાનીથી પંપાળુ છું એમ તારી ઈચ્છાઓને સાચવી રાખવાં સતત તૈયાર રહું છું!! પણ ઉકળ્યાં પછી એ ઈચ્છાઓને પીવાનો માણવાનો સમય જોઈએ ને... -Vp❤ #સાવધાની
#દુષ્ટ દુષ્ટ વિચારો રચાયા હોય , કષ્ટ વેઠીને ય ભાગ્યા હોય , -vp
#દાખલો દાખલા દુખનાં પછી રોજે રોજના, તો અહીયાં વ્હાલ મોજે મોજના! સુખ પછી ક્યાં હાથ પકડીને રહે, શોધવાં બન્યા છો તે જે ખોજના! -#વિજય_vp ❤
કોઈ બીજો હોય રસ્તો તો કહે, માનતી હો તું અમસ્તો તો કહે, દૂર ચાલ્યો જાઉં પણ ક્યાં જાઉં હું, છે જગા પાતાળમાં તો તો કહો, -વિજય_vp
#ભોળો લાગણી ભોળો ગણી બેઠી મને, પ્રેમની સંવેદના ઘૂસી મને! એમ થોડી રાખતો એની પ્રેરણા, એ લગોલગ આહ ભરનારી મને! -Vp❤
#તરંગી જિંદગી આખી તરંગી રંગ છે વેદનાઓ સંગ અતરંગી વ્યંગ છે, તે ન જોયું હોય એ મળશે ઘણું, જિંદગી બદલાય એના રંગ છે, #વિજય
#ઉત્સાહી ખૂબ જ ઉત્સાહી થઈ મહોબ્બતના વચનોમા ઘેરાણા! પછી એ ઉત્સાહમા કેટલીય તકલીફોમા છવાણા!,,Vp
#આભારી આ દુનિયાંમા જે પણ આપણા પ્રભારી બન્યાં હોય કોઈ પણ ક્ષણનાં એના આભારી બનીએ!! ના એના માટે અભિમાની!! #Vp
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser