The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
me tera ho chuka hoon, tu parkhaa na kr muze. its me.
જીવતે જી પીધા છે મેં , મારા સંજોગ પીવા કોઈ નાથ નથી આવ્યો,, - ખુદરંગી
મનોહર અને મીઠડી તું દીધેલ ઈશ્વર ની દેન માં જેવી મમતાળી મારી બેહદ વ્હાલી બેન..!! #matrubharti
ઝાલીમ ઝંખનાયું કનડે, એનું ફળવું જરૂરી છે, હવે જીવ કાઢીને'ય મંઝૂર,પણ તારું મળવું જરૂરી છે..!! #વિહામો
ખાલી નથી થયો હજુ, એક લોથલ સમું નગર ધમધમે છે મારામાં..!! - #વિહામો #matrubharti
तुम रक्षक काहुको डरना ।। #श्रीराम
સિતાને શોધતા પહેલા જાતને પૂછી લેવું.. " હું રામ છું..? - ખુદરંગી #matrubharti
#ભીષ્મી અભરખાઓ બળીને અંદર ખાક થયા, હવે એક એક ઇચ્છઓ #શિખંડી થઈને સામે આવે છે. - #ધબકાર
રહેવાદે બાપુભાઈ તને નહિ #સમજાય ! મેલું શુકામ હોઈ છે પહેરણ ફકીરનું...!! #જોગી
ભાન ભૂલી એક બીજામાં વીંટળાયા પછી ,જે લાગે છે અંગે અંગમા એ #આગમાં આવ, જ્યા હુએ ભૂલી જાઉં ને તુએ ભૂલીજા, જાત ને બસ એવા #લાગ મા આવ...!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser