Quotes by Vidya gadhvi in Bitesapp read free

Vidya gadhvi

Vidya gadhvi

@vidyagadhvi9051


રમતિયાળ એટલો છે એ કે મારા દલડાં થી રોજ રમે છે !
એને ખબર પણ નથી કે ,
મારા મન માં એના વિચાર રોજ ભમે છે .
શું વાત કરું એના ભૂલકણા સ્વભાવની !
ક્યારેક મને જ ભૂલી જાય છે.
અને આ દલડું એટલું વ્યસની છે એનું કે ,
ભૂલેલી વાતો પણ યાદ આવી જાય છે.

Read More

we have different set of skill and strength, copying someone is a recipe of failure , so follow your path.

-Vidya gadhvi

sometimes the hardest battle is against yourself...

-Vidya gadhvi

let your dreams be
your wings🏆

i don't want to die....!

before i die*

life is all about balance find your balance 💫

-Vidya gadhvi

tack a risk or lost the chance 💫

-Vidya gadhvi

હોઈ જો સંકલ્પ 'મર્દાનગી' ભર્યો અને પ્રશ્ન હોઈ આત્મગુમાન નો,તો પછી હાંસલ ન કરી શકાય એવા કોઈ મુકામ નથી હોતા... ⭐️ ⭐️
v....

Read More

कभी-कभी लगता है हमारी चीजों पर भी हमारा हक नहीं है

-Vidya gadhvi

sometimes reality check is harder then it looks.....!

-Vidya gadhvi