Quotes by vidhuu in Bitesapp read free

vidhuu

vidhuu

@vidhuu07


ચાંદા માં પણ એક ખૂબી છે...!🌚

ના તો માથા પર ઘુંઘટ, ના તો ચેહરા પર બુરખો...!

કયારેક કરવા ચોથનો થયો, તો કયારેક ઈદનો, તો કયારેક પૂનમનો...!

જમીન પર હોત તો, વિવાદો ના ટુકડામાં હોત, અદાલત ના ચુકાદામાં હોત, છાપાનાં પહેલા પાને હોત...!

સારું છે કે આકાશમાં વાદળોની ગોદ માં છે, એટલે જ જમીન પર કવિતાઓ સાથે ગઝલોમાં સુરક્ષિત છે...!!_⚡️

~vidhu...✍️

Read More