Quotes by Vidhi in Bitesapp read free

Vidhi

Vidhi

@vidhibmodigmail.com9245


આવડતું નથી અને શીખવું પણ નથી,

ભૂલવાનું તને, મને પરવડતું પણ નથી.

-Vidhi

મૂંઝવણ
આજે ચોપડે કંઈક ચીતરવાનુ મન થાય છે,
પેન તો ઉપાડી આમ; પણ ભાવ ક્યાં સમજાય છે!

વલોપાત છે મનમાં ઘણો; કશું ય કયાં કળાય છે?
વિચારો ના વમળમાં, આ માણસ ગૂંચવાય છે.

કેટલો વાતોડિયો છે! એવું આમ તો કહેવાય છે,
પણ મનનો ખાલીપો કયાં કોઈ થી પરખાય છે!

આગળ વધવાની સફર ડગમગતી દેખાય છે,
અહીં એક જો સાંધે; ત્યાં તેર તૂટી જાય છે.

કયાંક લીટીઓ દોરાય છે ને કયાંક એ ભૂંસાય છે;
આમ જ ઘૂંટાતી કલમ, આકૃતિ થઈ જાય છે.
-વિધિ

-Vidhi

Read More

અંકાયુ છે તારું નામ મનમાં જે દિ' થી,
બેધ્યાન થઈ ગઇ હું જગથી તે દિ' થી.

મન પર નાખ્યા એને સૂર છે જે દિ' થી,
રાધા થઈ ગઇ બસ શ્યામ ની તે દિ' થી.

આ રાગ નો આલાપ તે છેડ્યો જે દિ' થી,
મલ્હાર કે દિપક નથી સમજાયું તે દિ' થી.
-વિધિ

-Vidhi

Read More

"મૂંઝવણ"
આજે ચોપડે કંઈક ચીતરવાનુ મન થાય છે,
પેન તો ઉપાડી આમ; પણ ભાવ ક્યાં સમજાય છે!

વલોપાત છે મનમાં ઘણો; કશું ય કયાં કળાય છે?
વિચારો ના વમળમાં, આ માણસ ગૂંચવાય છે.

કેટલો વાતોડિયો છે! એવું આમ તો કહેવાય છે,
પણ મનનો ખાલીપો કયાં કોઈ થી પરખાય છે!

આગળ વધવાની સફર ડગમગતી દેખાય છે,
અહીં એક જો સાંધે; ત્યાં તેર તૂટી જાય છે.

કયાંક લીટીઓ દોરાય છે ને કયાંક એ ભૂંસાય છે;
આમ જ ઘૂંટાતી કલમ, આકૃતિ થઈ જાય છે.
-વિધિ

-Vidhi

Read More

"મૂંઝવણ"

આજે ચોપડે કંઈક ચીતરવાનુ મન થાય છે,
પેન તો ઉપાડી આમ; પણ ભાવ ક્યાં સમજાય છે!

વલોપાત છે મનમાં ઘણો; કશું ય કયાં કળાય છે?
વિચારો ના વમળમાં, આ માણસ ગૂંચવાય છે.

કેટલો વાતોડિયો છે! એવું આમ તો કહેવાય છે,
પણ મનનો ખાલીપો કયાં કોઈ થી પરખાય છે!

આગળ વધવાની સફર ડગમગતી દેખાય છે,
અહીં એક જો સાંધે; ત્યાં તેર તૂટી જાય છે.

કયાંક લીટીઓ દોરાય છે ને કયાંક એ ભૂંસાય છે;
આમ જ ઘૂંટાતી કલમ, આકૃતિ થઈ જાય છે.
-વિધિ

-Vidhi

Read More

"कमी"

चाँद को बयां करते हो जब, वह दाग का जिक्र करते हो तब?

समंदर से मिल जाए मोती जब, शिकायत खराश की करते हो तब?

पर इन्सान में दिखे एक कमी जब, तो हजार ढूंढने को बेसब्र क्यों तब!! -विधि"

Read More

#વાતોડિયું થવું મને ગમે છે,
જયારે સાંભળનાર કોઈ મળે છે;
નહિ તો આ ભીડમાં કયાં કોઈ જડે છે,
જે મારા મૌન સંવાદ ને ય કળે છે!

Read More

"નવરા ધૂપ"

થય ગયા છે સૌ નવરા ધૂપ,
આ કોરોનાએ તો ભારે કરી છે ખૂબ!

2 GB નેટ ટકે નહિ ને,
ભણવામાં મન અટકે નહિ.
હવે તો પરીક્ષા પણ થઈ ગઈ મોકૂફ,
આ કોરોનાએ તો ભારે કરી છે ખૂબ!

કર્યા છે સૌને માઈમ ને,
પંખીઓ પણ માણે છે ફેમિલી ટાઇમ.
"પહેલું સુખ તે જાતે નર્યા" એ કહેવત થઈ પ્રૂફ,
આ કોરોનાએ તો ભારે કરી છે ખૂબ!
-વિધિ.

Read More

#કિંમતી
શૂન્ય ને જેમ એક આગળ,
એમ મુજ આગળ છે તું;
અગણિત શૂન્ય સમી હું છું,
પણ,
તવ એક વિના મૂલ શું?

#શાંતિપૂર્ણ
" અધકચરી શાંતિ "
પંખીના કલરવમાં મળતી શાંતિ,
પ્રિયપાત્ર ના પગરવમાં મળતી શાંતિ,
ચકોર ને ચંદ્ર થકી મળતી શાંતિ,
તો તરસ ને છે જળથી એ શાંતિ,
પણ જેના મનમાં વસી ગયી અશાંતિ,
એને કયાંથી મળવાની પછી પૂર્ણતઃ શાંતિ!

Read More