Quotes by Vidhi in Bitesapp read free

Vidhi

Vidhi

@vidhi192836


સારા માણસની એક ખરાબ આદત હોય છે,
એ સંબંધ તોડતો નથી બસ ઓછા કરી નાખે છે !!

સ્વમાનને જયારે ઠેસ વાગે ત્યારે,
સાત સોનાના સંબંધો પણ ભૂલવા પડે છે !

હારવું મારે જરૂરી હતું,
કારણ કે યુદ્ધ જ લાગણીઓનું હતું.