Quotes by Vicky in Bitesapp read free

Vicky

Vicky

@vicky3018


જરાક તને યાદ શું
કરી તે તો તોફાન
મચાવી દીધું.

અજાણી પ્રીતના
એકાદ અધકચરા
ભરોસા પર,
હદય રમતું મૂકી દીધું
અકસ્માતોના
રસ્તા પર....