Quotes by Vicky in Bitesapp read free

Vicky

Vicky

@vicks


महसूस करोगे हमे तो...
यूंही कोरे कागज पर भी,
नजर आएंगे...
अल्फाज़ बन कर आपके,
हर लफ़्ज़ मैं ढल जाएंगे।।
good evening 🌆 Ji

Read More

जानते हैं हम आपको...
और आपकी सारी अदाओं को,
मानते हैं हम आपको की,
प्यार तो करते हो आप भी..
क्या हुआ जो लब आपके ...
बोल नही पाते,
हम तो तुम्हारे दिल की हर बात,
जानते है.. की हैं तो वह हमारा...
बस धड़कता है सीने मै आपके।।

Read More

यू तो मुद्दते गुजार दी हमने तेरे बगैर
आज भी यादों का एक टुकड़ा तेरी,
टुकड़ों मैं बिखेर देता हैं मुझे...

happy Sunday ✨😊

Read More

નથી હું તેનાં પ્રેમમાં...
છતાં ચાહત વધારે છે...

બને કે જીંદગી ને તે...
માફક વધારે છે....

નશો હજુ ઍવો નથી...
મદિરા કે સુરાલય માં ....

લાગે મને કે....
મય કરતાં તે માદક વધારે છે...

Happy morning 🌄

Read More

ભલે નથી તું પાસ પણ,
અહેસાસ તારો છે આસપાસ..

આંખોં માં ચમક બનીને,
હોઠો પર્ મુસ્કાન બનીને,
કાવ્ય માં શબ્દ બનીને,
બોલી માં મીઠાશ બનીને...

વિચારું છું જ્યારે જ્યારે,
તને હું... આવે છે યાદ તું,
દિલ માં તોફાન બનીને...
તારાં જ વિચારો માં પૂરું થશે,
આ વર્ષ... અને તારી જ ખ્વાહિશ માં..
શરુ થશે નવવર્ષ...

Read More

तेरी दोस्ती ने दिया सुकूं इतना की,
तेरे बाद भी कोई अच्छा न लगा,

हुई गर बेवफाई तो भी उस अदा से ,
करना की, तेरे बाद कोई बेवफा न लगे।।

शुभ रात्री 🌃

Read More

એક સાંજ એવી હોય...
જ્યાં શબ્દો ને વિરામ હોય..
અને લાગણીઓ ને વાચા હોય...

મંદ મંદ પવન હોય....
દરિયાની મોજ હોય,
અને રેતી નાં ઢગ હોય...

હું હોઉં તું હોય...
અને...
કિનારે ચાર પગલાં ની છાપ હોય..
હેપ્પી ઇવનીંગ 🌆

Read More

આંખ તારી હતી...
પણ, તેમાં ઝલક તો મારી હતી...

ભલે ધડકતું રહે દિલ તારું...
પણ, એમાં ધડકન મારી હશે...

હેપ્પી મોર્નિંગ 🌄

Read More

રહ્યાં નથી એ સરનામા...
જ્યાં ઉતારા મારા હતાં...

હવે તો આભ પણ ખાલી છે...
જ્યાં તારા હતાં..

गुजरे मेरे अंधेरे,
छू कर तुम्हें सवेरे हो गए,

क्या जादू हैं तेरे वजूद मैं,
बेवजह ही हम तेरे हो गए।।