Quotes by Journalist Urvisha Vegda in Bitesapp read free

Journalist Urvisha Vegda

Journalist Urvisha Vegda

@vegdashish
(80)

તૂટેલું કાચ ફરીથી તુટતુ નથી
એ પુરેપુરુ વિખેરાઈ જાય છે.
UV

शक करना गलत है,
लेकिन कभी कभी शक भी सही निकलता है ।

https://youtu.be/Fx81LBYn5ks

like kro
sher kro
subscribe kro

Old Memory

જયારે એકલા પડવાનો ડર લાગેને ,
ત્યારે એકલા રહેવાની આદત પાડી લેવી.
UV

બે અમી છાંટણા પડ્યા કે મન મારુ મહેંકી ઉઠયુ,
ત્રીજા અમી છાંટણા એ તો ગામ મારુ છલકી ગયુ.
ઉગમણ એના એંધાણ વગરના હતા,
પણ આગમન એનુ ખુશી આપનારુ હતુ.
હજુ તો નાજુક લખવા માટે શાહી નો છાંટો ગોતતી હતી,
ત્યા તો એ ધોધમાર વરસી પડ્યો.
પછી 'નાજુક' પણ પલળી અને કલમ ને પણ પલાળી.

Read More

ટૂંક સમયમા આવી રહી છે મારી સ્વરચિત રચના "બાળપણ" એને નિહાળવા માટે આજે જ Subscribe કરો અમારી ચેનલ Vegda creation ને.