Quotes by Veer Barad in Bitesapp read free

Veer Barad

Veer Barad

@veerbarad7250


®
શાળાના દિવસોમાં જે સૌથી આગળની પાટલી પર બેસનારા બધા જ નોકરી કરે છે અને સૌથી છેલ્લી પાટલી પર બેસવાવાળા ધંધો !

શાળાજીવનનું સત્ય તો એજ છે કે....


આગળની પાટલી પર બેસનાર વિદ્યાર્થી દરેક પ્રશ્ર્નોના જવાબ જાણતો હોય છે,

પરંતુ છેલ્લી પાટલી પર બેસનાર દરેક પ્રશ્ર્નનો કેમ સામનો કરવો તે જાણતો હોય છે....

અનુભવ થી મોટો કોઈ ગુરૂ નથી.
# veer barad @. ..,

Read More

"હૈયા ની હાટડીમાં હેત વેચવા બેઠો છું.
વગર દામે લઈ જાઓ હું વહાલ વહેચવા બેઠો છું"
"ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે,
એવો મિજાજ જોઈએ...."
''બંધ આંખે હું ચાલતો નથી,
સંબંધો વિશે હું કંઇ જાણતો નથી,
હસીને લોકોને મળવું એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાતમાં હું માનતો નથી......
# veer barad "

Read More

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

# veer

Read More