Quotes by Vivek in Bitesapp read free

Vivek

Vivek

@vbnayani3011gmail.com7529


#આપણી નિયતિ માં જે લખ્યું હશે તે કોઈ લઈ જઈ નહી શકે અને જે આપણી નિયતિ માં નહી લખ્યું હોય તે કોઈ આપી નહી શકે .....

Read More

સારા કપડાં , સારી ઘડિયાળ , સારા બુટ, સારી ગાડી થી માણસ ની કિંમત ના કરાય
પણ માણસ ના સારા ગુણ અને કાર્યો ને આધારે માણસની કિંમત આંકવી જોઈએ.....

Read More

બધા કહે છે માણસ ખાલી હાથે જન્મે છે અને ખાલી હાથે મરે છે ......................
પણ આ વાત ખોટી છે કેમકે દરેક માણસ પોતાનું ભાગ્ય સાથે લઈ ને જન્મે છે અને પોતાના કર્મો સાથે લઈ ને જ મરે છે .......

Read More

# શૂન્ય
આપણું જીવન પણ શૂન્ય જેવું હોવું જોઈએ, જેમ કે
આપણે કોઈક ની પાછળ ઊભા રહીએ તો તેની વેલ્યુ ઘટવા ને બદલે વધી જાય

Read More

#વિશ્વ માં દરેક પ્રકાર ના માણસો હોય છે
અને જે માણસ જેવો હોય એ માણસ સાથે તે રીતે જ રેવાનુ...

જીવન માં આવતા દરેક સુખ અને દુઃખ આપણા કર્મો ને આધીન હોય છે
એના માટે ભગવાન કે બીજા કોઈ ને દોષ નો આપવો જોઈએ
આપણે જ આપણા કર્મો કરવા માં ધ્યાન રાખવું જોઈએ .....

Read More