Quotes by Vavadiya L.B. in Bitesapp read free

Vavadiya L.B.

Vavadiya L.B.

@vavadiyalb


આભાર કહેવા માટે કોઇ શબ્દો નથી...
#આભારી

Proud to be an Indian army...

આજે ફરી પેલું "DESPACITO" સોંગ સાંભળ્યું!!
કાંઈ સમજાણું નય પણ મજા આવી!!!
😂😂

વાતડીયું વગતાળીયું, મુજા ઘટ માં ય ઘણેરીયું,
પણ સંગે માડુ યે ન સાંભળ્યું, તો ઘટજી ય ઘટમાં રહ્યુ.
#વાતોડિયું

Read More

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.
#મૂર્ખ

ભગવાન પણ લડી લેવાના મુડમાં લાગે છે!!
પહેલાં કોરોના,પછી વાવાઝોડું અને હવે ભુકંપ!!!😷😷

2000 का नोट और X-RAY की रिपोर्ट, बंदा भले ही उसके विषय में  कुछ नहीं जनता हो पर हाथ में आते ही ऊँचा करके ज़रूर देखता है !!

Read More

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.....પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે.....

દરેક વખતે નસીબનો વાંક ના હોય, ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઉભી થાય છે.....