Quotes by Bhakti Varsani in Bitesapp read free

Bhakti Varsani

Bhakti Varsani

@varsanibhaktiagmailc


આવી રહયો છે આ વરસાદ મોજનો , મીઠુ મીઠુ સંગીત ગાઇ રહયો છે આ વરસાદ મોજનો , મોર ટહુકા સાથે થનગની રહ્યો છે ,ઝાડ પર ના પર્ણ સંગીત અને તાલની સાથે નૃત્ય કરી રહ્યા છે ...!



~B.A Varsani

Read More

#friends forever