Quotes by Vala Pravin in Bitesapp read free

Vala Pravin

Vala Pravin

@valapravin6gmailcom


નામ તારું લખું છું અને મિટાવું છું ,
વ્યથા મારી આ રીતે હું છુંપાવું છું,
તને રોજ યાદ કરું છું અને ભુલાવું છું,
જીંદગી મારી આ રીતે હું વિતાવું છું,
દિલાસા આપું છું સ્વપના સજાવું છું,
આપી આશ્વાસન દિલને હું દુભાવું છું,
ખરતા તારા જોવ છું અને વિચારું છું,
જીંદગી મારી આ રીતે હું ટુંકાવું છું...
- પ્રવિણ વાળા

Read More