Quotes by ધાર્મિક વાળા in Bitesapp read free

ધાર્મિક વાળા

ધાર્મિક વાળા

@valadharmik345gmail.com1600


પ્રેમ થય જાય તે સમય પ્રકૃતિ, પરિસ્થિતિ અને તમારા મુડ ઉપર નિર્ભિત છે. dharmik vala

જેવા છીએ જ નય તેવો દેખાવ કરવાની આ આદત છે,
અને આ મન ને મોહિત રાખવાની એક કરામત છે
dharmik vala

સચ્ચા પ્રેમ કુછ એસા હોતા હે જિસે આપ સપને મેભી પ્રપોઝ કરનેસે ડરતે હૈ...

ત્યા સુધી સફળ થાવ કે લોકો તમને જાણવા વિકિપીડિયાનો ઉપયોગ કરે.

પ્રેમ એટલે અનુભુતી અને સહાનુભુતી વચ્ચે ની દ્રશ્યરેખા.