Quotes by vaishu soni in Bitesapp read free

vaishu soni

vaishu soni

@vaishusoni1706


મારા હોઠ નુ સ્મિત છે તું
મારા હૈયા ની પ્રીત છે તું

જીવન જીવવાની સરળ રીત છે તું


#હોઠ

એ આથમતા સૂર્યની સમી-સાંજે
એ દરિયાઈ લહેરો ના મીઠોઅવાજ
એમા પણ હતો એમનો રોમાંચક સાથ
🌹

સપનાં જોતી હતી જેની સાથે
એ હકીકત માં નો હતા મારી સાથે
આભારી છું એ સૂરજના કિરણો
ની જેને મને નવી સવાર સાથે
નવી આશા અને નવી ઉમંગ આપી

🌹

Read More

આંખો ના કિનારે આવેલા સમુદ્રમાં સમાય જવુ છે
હૈયામાં જાગેલા તોફાન ને શાંત કરવુ છે

#શાંત

તારી સાથે વિતાવેલી ક્ષણો
મારા માટે કિંમતી યાદો બની ગઈ
તુ નથી મારી સાથે
પણ
તારા અહેસાસ માં જીંદગી જીવી ગઈ
🌹

Read More

दिल से मांगी थी एक मुराद
दोस्ती से हो गई प्यार की शुरुआत
🌹

#શરૂઆત

રાત વિતી ગઈ
વાત અધુરી રહી ગઈ

શરૂઆત તારા મારા થી થઇ
અંત આપડા થી થયો

#શરૂઆત

જરૂરિયાતમંદ માણસ ની
જરૂરિયાત ને નજર અંદાઝ
ન કરવી એ જ ઉત્તમ માણસાઈ નો સર્વ શ્રેષ્ઠ ગુણ છે
🌹

દરિયા ની લહેરો તોફાની
રાધા કૃષ્ણ ના પ્રેમ ની દિવાની
🌹

जिस तरह फूलों में कांटे होते है
उस तरह शब्द के अर्थ होते है
जो इसे समझ जाये वो
हरी भक्त होते है

#अर्थ