Quotes by Vaishali Katariya in Bitesapp read free

Vaishali Katariya

Vaishali Katariya

@vaishalikatariya82gmail.c
(139)

એનાથી પૂછાય ગયું, શું કામ કરો છો જીવનમાં?
વહેમમાં બાંધેલા વિશ્વાસને હોમું છું હું હવનમાં.

- વૈશાલી કાતરીયા

Read More

મળે છે હવે મોતના‌‌ નોતરા અહિ,
હું ત્યારે જ તો આજમાવીશ જીવન.

-વૈશાલી કાતરીયા

हमारे प्यार के सूर भी निराले होगे,
जब हमारा हाथ तुम्हारे हाथमे होगा।

-वैशाली कातरीया

પ્રેમમાં તો નાની બાબતે જતી કરાય ભૂલ,
રહીને પછી એમાં ગોતવા ના બેસાય ભૂલ.

- વૈશાલી કાતરીયા

લહેરાતા વાયરાને પૂછો કોક,
આ વ્હાલ લાવ્યો ક્યાંથી?

- કાતરીયા વૈશાલી "વૈરીયા"

જિંદગીના દરેક પડાવને મોજ થી માણી લેવા....
બાકી કામ તો જિંદગી ભર રહેવાના. ...
#કામ

પ્રેમની પાનખર પણ કેવી અજીબ છે નહિ સાહેબ!

એની ભીનાશ નથી સુકાતી કે નથી લીલી થતી.

"વૈરીયા"

જિંદગીના જૂના હાર પ્રકરણ ખુલી ગયા.
સફળતાની ખુશીના મોટા શોર મચી ગયા.

- કાતરીયા વૈશાલી "વૈરીયા"

અમુક લાગણીના અંશ

સમય