Quotes by Vahora Zaid in Bitesapp read free

Vahora Zaid

Vahora Zaid

@vahorazaid085434


Maine mCent Browser ko default browser set kiya hai and mujhe har mahine recharge free milta hai, aapko bhi try karna chahiye. https://browser.mcent.com/r/Or3nqKwgSi.bTNeuc.ZLyQ

Book fair in Ahmedabad

મત સોના કિસી કી ગોદ મેં સર રખ કર મેરે દોસ્ત..
જબ વો છોડતા હે તો રેશમ કે તકીએ પર ભી નીંદ નહી આતી.
zaid

જે દીલ માં વિતે છે તે દુનીયા શું જાણે. છે..
ગમ મુસ્કુરાહટ ના પરદામા છુપાવીએ છીએ

એક અદ્ભુત ઘટના . મારી સાથે જીવન માં પેહલી જ ધટના.
મારા 22 માં વરસ ની આખરી તબક્કામાં..સવાર ની સુંદરતા માં મે માલીક નું નામ લઈ ઘરે થી વિદાય લીધી હતી. હું મારા કામ સ્થળ અમદાવાદ શહેર માં મારા કાકા સાથે પહોંચયો ને.ત્યાં થી રિક્ષા કરી અમે જુહાપુરામાં આવ્યા.ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં અચાનક એક અદ્ભુત ઘટના બની સમજો કે તે એક અદ્ભુત રીતે જ નહીં પરંતુ તે મારા માટે સૌથી મોટી ઘટના બની. કે મારી સાથે મારા દેવદાસ કાકા હતાં ને એક મોટર કારે અમને જોઈને બ્રેક મારી ને એક પલ માં મારા થી મારા દેવદાસ કાકા ને જુદા કરી દીધા.... અને મારા જીવન માં મને સમજાયું કે કદી ઉતાવળ કરવી નહી.અને 26. મારી બર્થ ડે આવી. ને આ મારા જીવન માટે માલિકે મને નવી તક આપી..માલિક બધા ને સદા ખુશ રાખે. તેવી. દુઆ.

Read More

લાગણી ના વેપાર મા ભાગીદારી કરી બેઠા
નફા ની તો આશા ન હતી પણ મૂળી ખોઈ બેઠા.

દિલ વધારે મોટુ કરીને આવો...
અમે જોઈએ કે સીતમ છે કે. રાહત.

તમે પ્યાર નો દરવાજો ખોલી રાખજો.
થાકી ને આવશે તમારા આંગણે
જે લોકો નફરત ના પ્રવાસ માં છે.