Quotes by Vahid in Bitesapp read free

Vahid

Vahid

@vahidmakvana4869


દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ,
બસ થોડી રાહ જોવો,
કોઈનું દિલ બદલશે,
તો કોઈના દિવસ બદલશે....

દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,
કે જ્યાં
એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે......

Cp

વહેલા જાગવું હમેંશા ફાયદાકારક રહે છે..,
પછી એ ઊંઘ માંથી હોય કે વહેમ માંથી...