Quotes by Vaghela Deep in Bitesapp read free

Vaghela Deep

Vaghela Deep

@vagheladeep4500


गुरु तेरे उपकार का
कैसे चुकाऊं मोल
होवे है कीमत हीरे-मोती की
पर गुरु होवे है अनमोल
🙏🏻💐*Happy GuruPurnima*💐🙏🏻

લો પાછું સવાર થઈ ગયું,

જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગયું,

પળમાં બદલાઈ જાય આ જીંદગીના આનંદી,

થોડા સમય પહેલાં જેને રાત કહેતા હતા એનું જ નામ સવાર થઈ ગયું!
Mr. Vaghela

#આનંદી

Read More

મુસીબત ના સમય માં તારો સાથ જોઈએ પાગલ...
સેનિટાઇઝર હું લઈ ને આવ્યો છું.
ખાલી તારો હાથ જોઈએ..


#પાગલ

*જ્યાં તમે કાંઈ ના કરી શકો...*
*ત્યાં એક વસ્તુ ચોક્કસ કરજો...*
*"કોશીશ"*

*ફાગણીયું ફૂલ હવે કેવી રીતે ખીલશે વનમાં..?*
*પતંગિયાએ માસ્ક પહેર્યું છે "કોરોના" ની બીકમાં..!*

🍁માણસ ને મળતી દરેક વસ્તુ
કાંઈ એની જ મહેનતથી નથી મળતી...
ક્યારેક કોઈના આપેલ
આશીર્વાદ પણ કમાલ કરી જાય છે....!!!

Mr. Vaghela

Read More

શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી..,
કહ્યા વગર જ બંધ પડી જાય છે..!!

દુઃખ એ નથી કે,
કોઈ ખોટું બહુ બોલે છે..,
દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..!!

જીવતા માણસને પછાડવા માં..,
અને
મરેલા માણસને ઉપાડવા માં
લોકો ગજબ ની એકતા દેખાડે છે..!!

Read More