Quotes by Vaghasiya Harsh in Bitesapp read free

Vaghasiya Harsh

Vaghasiya Harsh

@vaghasiyaharsh6130


*ચીનનો સૌથી અમીર વ્યક્તિ જૈકમાં કહે છે..*

*જો તમે વાંદરા સામે કેળાં અને ઘણા બધાં રૂપિયાનો ઢગલો કરો તો વાંદરો કેળા જ ઉઠાવશે રૂપિયા નહી,*

*કારણ કે તેને ખબર જ નથી કે આ રૂપિયાથી ઘણાં બધાં કેળા ખરીદ થઇ શકે છે...!!*

*ઠીક આવીજ રીતે આજની વાસ્તવિક્તા જુઓ તો ભારતની જનતા પોતાના નિજી હિત અને રાષ્ટ્રિય હિત આ બન્ને વિક્લ્પની પસંદગીમાંથી પોતાનું નિજી હિત જ પસંદ કરશે,*

*કારણકે તે નથી સમજતો કે રાષ્ટ્ર સુરક્ષિત નહિ હોય તો તમારા નિજી હિતોની ગાંસડી બાંધી ક્યાં લઈ જશો..??* ?

*આજકાલ ત્રણ વિરોધાભાસ ટ્રેન્ડ ચાલે છે.......!!*

*પહેલો....*?

*ભારત એક ગરીબ દેશ છે એટલે બુલૅટ ટ્રેન નથી જોતી,*
*પરંતુ ભારત એટલો અમીર દેશ છે કે લાખો રોહિંગ્યા મુસલમાનને પાળી શકે છે.*

*બીજો.....!!*?

*મસ્જિદની તરફથી દેશના છપ્પન મોંઘા વકિલ અને મંદિર તરફથી એકલા સુબ્રમણ્યમ સ્વામી...!!*

*ત્રીજો.....!!*?

*દેશમા GST નો વિરોધ દેખાય છે,*
*પરંતુ જનસંખ્યામાં વધારાનો વિરોધ ક્યારેય નથી દેખાતો..*

*મજાક તો એ છે કે 2 બાળકોવાળા ટેક્સ આપે છે,* *અને દસ વાળા સબસીડી લે છે.*

*"તમને ઉપરોક્ત વાતો પસંદ ના હોઇ શકે પરંતુ વિચાર કરવા યોગ્ય અવશ્ય છે"...!!*

*એક બીજુ તથ્ય--*

*ભારત દેશ મહાન હતો...!!*

*વીરોની ખાણ હતો...!!*

*છતાં પણ મુગલોનો ગુલામ હતો....!! કેમ......?*

*" એક હિંદુ રાજા નિજી વિરોધને કારણે બીજા રાજાથી દૂર ઊભો હતો, મુગલોનો સાથ દેવા ઊભો હતો..."*

*પરિસ્થિતિ આજે પણ આવી જ છે. મોદી હિન્દુત્વ માટે ઊભો છે,*

*અને ભ્રમિત હિંદુ એને પાડવા માટે ઊભા છે....!!!*

????

*લાખો હિંદુઓને જોયા છે મોદીનો વિરોધ કરતા,,,,,*

*કોઇ એક મુસ્લિમ બતાવો કે જે ઓવૈસીનો વિરોધ કરતો હોય...!!*

*હિંદુ પોતાના પતનનું કારણ પોતે જ છે.....*

*જરા વિચારો, આત્મમંથન કરો, અને પોતાને રાષ્ટ્રહિતમાં જોડો....*

*આ સંદેશ આગળ મોકલો અને દેશ હિત માટે આંખ ખોલો.*


*જય હિંદ. જય ભારત.*
??????????????????

Read More

never loose that person.

epost thumb

કુતરા તો ભસ્યા જ કરશે..☺☺

epost thumb