Quotes by Vijay Gadhvee in Bitesapp read free

Vijay Gadhvee

Vijay Gadhvee

@v.b.gadhvee


શીયાળામાં લોહી વહેતું રાખે એ મતે એક તાપણું જોઈએ

અને.., લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ

✍?
તુલસી ને કદી વુક્ષ ના સમજવું જોઈએ,
ગાય ને કદી પશું ના સમજવું,
અને માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા.
કેમ કે,
એ ત્રણે સાક્ષાત ભગવાન નું રુપ છે.

Read More

મેરી કોમ છ વાર મહિલા વિશ્વ ચેમ્પિયન બની !

આપણી કોમ હજુ એકબીજાનાં ટાંટીયા ખેંચે છે.?????


સુંદર સવાર

#navy day

ચા ઉની અને
ભાઇબંધી જુની
એની મજા અલગ જ છે વાલા.

હૃદયની ડંકી થી શબ્દોને સીંચુ છું
આજે શાહી વગરની કલમથી,
હું મારો ભૂતકાળ લખું.

દુઃખ તો દરિયા જેવું છે...

તે પહેલાં અંદર ડૂબાડે છે,

અને પછી તમારા જેવા મૂલ્યવાન મોતિ આપે છે...!!

ત્યાં તમારો કિંમતી સમય આપશો નહીં,
જ્યાં તમારી હાજરી અને ગેરહાજરીમાં કોઈ ફર્ક નથી !!
???શુભ સવાર???

મંદિરમાં બેઠો ઈશ્વર પણ અકળાય છે!!!
તહેવાર આવે ત્યારે જ

કેમ માનવ મેદની ઉભરાય છે...

*બે વાતની ગણતરી કરવાનું છોડી દો..*

*ખુદનું દુઃખ અને કોકનાં સુખ..!!*


follow my page for more posts

*સૂકા હોંઠોથી જ થાય છે મીઠી વાતો,સાહેબ.....*

*બાકી તરસ બુઝાઈ જાય તો શબ્દો ને માનવી બંને બદલાઈ જાય છે.*


this type more post for follow my page

Read More