Quotes by Urvi Chaudhari in Bitesapp read free

Urvi Chaudhari

Urvi Chaudhari

@urvashi


???

જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.

Good Morning...

Proud on gujarati..

Good Morning

દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!

ખાલી ચડે ત્યારે *"પગ"* નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું મહત્વ સમજાય.

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે.