Quotes by Urmi Sonagara in Bitesapp read free

Urmi Sonagara

Urmi Sonagara

@urmilasonagara
(812)

સફળતા ની ગાદી એ બેસવા માટે ,

અસફળતા ના કડવા અનુભવ કરવા થવા જોઇએ ,

તો જ સફળતા ના મીઠા અનુભવ થાય છે ,

જેનાથી ખબર પડે કે અસફળતા પણ સફળતા નો જ એક અમૂલ્ય હિસ્સો છે ..💦

Read More

Life become easy when you turn from

expectations to acceptance from others ... 🍁

મારૂ તારી જિંદગી માં હોવું ભલે કાલે મળી ને આજે ભૂલી જવા બરાબર હોય ,

પણ મારા માટે તું અવિસ્મરણીય સ્વપ્ન છે જેને હું કોઈ દિવસ ન ભૂલું ,

પછી ભલે તારે મારી આગળ હજારો લોકો હોય ,

પરંતુ , મારા માટે તો તું એક જ હજારો થી વધુ છે . 🪄💎

Read More

સમય કંઈક એવી રીતે પસાર થઈ રહ્યો છે ,

જાણે કોઈ અજાણ્યું વ્યક્તિ નજર સામે થી પસાર થાય છે ,

જેને ન તો રોકી શકાય છે ,

અને ન તો પૂછી શકાય છે કે તું કેમ જાય છે ... 👀


વૈષ્ણવી ની વાત , , ,

Read More

તસ્વીર માં સાથે રહેવા થી એક પળ માટે યાદગાર બની જાય છે ,
પરંતુ
તકલીફ માં સાથે રહેવા થી આખી જિંદગી માટે યાદગાર બની જાય છે ..

Read More

મધર ડે કે ફાધર ડે ની તો ખબર નય કયારે આવે સાહેબ ,

પણ તે દિવસ ની એક સ્ટોરી રાખવા માં તો શું અભિમાન ,

મારી આખી જિંદગી પણ ટૂંકી પડે એના ઋણ ઉતારવા માટે ... 🙌

Read More

પરિવાર એક એવો સંબંધ છે ,
જેની સાથે ના ફોટા ઓ તો ઓછા હોય છે ,
પણ યાદો સૌથી વધુ રળિયામણી લાગે છે .
એમાં દેખાડો ઓછો હોય છે ,
પણ દિલાસો દેવા માં કોઈ ને કહેવું ન પડે .
જેમાં એક બીજા ને કીધા વગર ,
જરૂરિયાતો પૂરી થઈ જાય .
એ પરિવાર જેમાં રિસામણા હોય છે ,
પણ એને મનાવવા માં અભિમાન ના હોય .
સભ્યો ની લાગણીઓ માં એવું પૂર હોય છે ,
જે તમને તરતા આવડતું હોવા છતાં ડૂબવા નું મન કરાવે છે . .
જેમાં રોક ટોક તો હોય છે પણ ,
સંભાળ એટલી રાખે કે ,
એ રોક ટોક પણ પ્રેમ થી ઓછી ના હોય ,
એના માટે જેટલું ,
લખું એટલા શબ્દો ઓછા પડે ,
વધુ ને વધુ આ હૈયાં માં સમાયેલો પ્રેમ બહાર ઉમટી આવે છે ...



લિ.
વૈષ્ણવી , ,

Read More

मुझे बिजली के तेज उजाले से ज्यादा , मोमबत्ती की शांत रोशनी पसंद है ,

जैसे रिश्तों में दिखावे से ज्यादा , रिश्तों में बिना कहे निभाना अच्छा लगता है ।।

Read More

एक सपना ऐसा है कि ,
किसी शाम आंगन में ऐसे दिए जले हो ,
मानो आसमान के सारे सितारे जमीन पे बिछे हो ।। ✨

कुछ एहसास और कुछ रिश्ते
अधूरे ही अच्छे लगते हे ,
उनका पूरा ना होना ही उसकी खूबसूरती है ।।