Quotes by ઉર્મિલા માવજી જુંગી in Bitesapp read free

ઉર્મિલા માવજી જુંગી

ઉર્મિલા માવજી જુંગી

@urmilajungi26gmailcom8683


કવિતા શાસ્ત્ર વિષે ઝાઝી ગતા ગમ નથી... આ તો ઉમળકો...

ઓ ધરાવાસીઓ, નિરખો આ ઘડી,
દ્રશ્ય જોઈ ધન્ય થાશે આંખડી,
આભને આમ જ ટકાવી રાખવા,
વાદળી બાંધે સૂરજની રાખડી.

ગૌરાંગ ઠાકર

Read More