Quotes by Rudra ghedia in Bitesapp read free

Rudra ghedia

Rudra ghedia

@upendraghedia3862


રાધે...તને પ્રેમ કરું છું.કારણકે તું એક એવો વિષય છે જેના વિશે મને હંમેશા વિચારવું ગમે છે.

રૂદ્રા💞💞

રાધે .....💞💞
તને જોયા પહેલા મારું હ્ર્દય ખુબ જ વ્યથિત હતું,

મારી લાગણીઓનું જન્મસ્થળ તારું એ નિર્દોષ સ્મિત હતું....!!!

રૂદ્રા....💞💞

Read More

तू ताबीज़ बन मुझे महफूज़ रख 💕💕

मैं दुआ बन तेरी कुबूल हो जाऊं 🍂🍂

रुद्रा,,,,,💞💞

ના કોઇ વાત ન ચીત...ના કોઈ મુલાકાત ..
તોયે...💕
તને બસ, કેમ છો ??? પૂછુ ને આંખ ભીની
થાય...💕
એ જ હશે ને પ્રિત???

રૂદ્રા,,, 💞💞

Read More

આંખોને ટોડલે તોરણ બાંધ્યા ને હૈયે વાગ્યા વાજીંતર.!
મનના માનેલા તું વહેલો આવજે નિરખું તારી વાટ..!!

રૂદ્રા,,, 💞💞

Read More

અનહદ એટલે શું ???
મારું તારી પ્રતિક્ષા કરવું...❣️❣️

બેસુમાર એટલે શું???
તારૂં મને પ્રતિક્ષા કરાવુ...❣️❣️

રૂદ્રા,,, 💞💞

Read More

ખુદા તારા બંધારણ માંથી ક્યારેક "જમાનત" મળવી જોઈએ
પ્રેમ માં પડેલા ગરીબ ને પણ "અનામત" મળવી જોઈએ

રૂદ્રા,,, 💞💞

Read More

બસ આજ એજ દ્વિધામાં ઊભો છું,
ડૂબતો સૂરજ દેખું કે ઊગતો ચાંદ..!!

રૂદ્રા,,, 💞💞