Quotes by તુષાલ વરિયા in Bitesapp read free

તુષાલ વરિયા

તુષાલ વરિયા

@unknowncreators4062
(1.1k)

કંઈ કેવાતું કેમ નથી તારી આંખોને,
એકાદ કવિતા ફૂટે તો વાત થાય...

જરૂરી ક્યાં છે સઘળો પરિચય થવો,
એકાદ લાગણી મળે તોય વાત થાય...

-તુષાલ વરિયા

Read More