Quotes by Umesh Prajapati in Bitesapp read free

Umesh Prajapati

Umesh Prajapati

@umeshprajapati2030


*યાદો* પણ કેટલી *અજીબ* હોય છે
જે સમયે *રડ્યા* હતા તે સમય ને
યાદ કરીને *હસવુ* આવે છે
અને જે સમયે *હસ્યા* હતા
*તે સમયને યાદ કરીને રડવુ આવે છે*

*GOOD MORNING *

Read More