Quotes by Umesh Dave in Bitesapp read free

Umesh Dave

Umesh Dave

@umeshdave99gmailcom


1

ઉમેશ

મદિરાનો પ્યાલો ક્યારેય ભર્યો નથી, મળ્યો છે નશો તમારા જેવા મિત્રોનો

umesh

હસતો ચહેરો
કરતો ગયો
વિચારતા..

ઉમેશ

ખુલ્લા આકાશે
આંખે ભર્યા સપના
તિમિર થતાં

ભારત મારું
બતાવશે ખુમારી
આફત ભૂલી
આત્મનિર્ભર બની
આપશે નવી રાહ..

1