Quotes by Umed K Ahir in Bitesapp read free

Umed K Ahir

Umed K Ahir

@umedkahir151424


✍?
*દિકરી એટલે શું?*

બાપ... માટે રાત ને પણ
*દિ - કરી* ...નાંખે એ


*દિકરી*

મહેર થઈ મોગલ...?
જય હો શક્તિ....પરમાત્મા તારો ખુબ ખુબ આભાર કે પવિત્ર ધનતેરસના દિવસે અને એ પણ સંધ્યા ટાણે આ લાડકી ભેટ આપી....?
આજ લાડકી એક વર્ષ ની થઈ..?

Read More
epost thumb

જગદંબા તણા જોરથી ,
મુંઝાયેલા હરખાય .
ધાર્યા કાર્ય કરે છોરુ ના ,
વાઘેશ્વરી મહામાય...?
✒? " ઉમ્મીદ " ?✒

Read More

જાન ને જાન માં જોઈ ,
જાનમાં જાન આવી...?
એક જ શબ્દ નું ઉપયોગ ચાર જગ્યાએ કર્યો છે. જેને સમજાય તે જવાબ આપજો...

પ્રથમ નજર નું પ્રેમ કોને કહેવાય???
સ્ત્રી ને સારા દિવસો હોય ત્યારથી જ તે સર્વસ્વ ભુલી અને પોતાના બાળકની સેવામાં લાગી જાય છે અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે બાળકો પાછળ જીંદગી કાઢી રાખે છે. આને પહેલી નજરનું પ્રેમ કહેવાય.....?
બાકી તો અત્યારે ક્યાંક પ્રથમ મુલાકાત થાય અને આજનું પેઢી તેને જીંદગી માની બેસે છે...?
?? "ઉમ્મીદ "??

Read More

" થાય તો કરીએ ".
" કરીએ તો થાય ".
આ શબ્દો સમજાય તો ક્યાંય દુ:ખી નહિ થાઓ...?
?? " ઉમ્મીદ " ??
9429939699