Quotes by umang pandya in Bitesapp read free

umang pandya

umang pandya

@umangpandya4341


उसको बेवफा कहकर

अपनी ही नजर में गिर जाते है हम,

क्यों कि वो प्यार भी अपना था

और पसंद भी अपनी थी…
-umang pandya


```બધા જ માટે દુઆઓ માંગ્યા કરો,
શું ખબર કોઇની “ કિસ્મત ” ..
આપણી દુઆ ની જ રાહ જોઈ રહી હોય •✺

```
-UMANG PANDYA

પાંપણ ના પલકારે
આવે તારી યાદ
જાંઝર ના જંકારે
આવે તારી યાદ
સવારે ઉઠતાં સૌથી પેહલા
આવે તારી યાદ
વરસાદ ની સાંજ માં
આવે તારી યાદ
શિયાળા ની સવાર માં
આવે તારી યાદ
રાતે સપના માં
આવે તારી યાદ
કવિતાઓ લખતા મને
આવે તારી યાદ
-umang pandya

Read More

આજે ફરી તારી યાદો માં ખોવાઈ ગયા.
ચા પી લીધી બિસ્કીટ રહી ગયા.
-umang pandya