Quotes by Umang Thakkar in Bitesapp read free

Umang Thakkar

Umang Thakkar

@umang94


કોઈ નામ વગર નો સંબંધ છે આપણો,
ને મન તોય કેટ-કેટલા નામ આપતું જાય છે.
દુઃખ, દર્દ, તકલીફ અને થાક,
બધા ની દવા બસ તારું નામ બનતું જાય છે.

-Umang Thakkar

Read More

गुरुर-ए-इश्क़ क्या है
ये आज समज में आया है।
आंधियों से टकराते पैरो पर भी चलना
'उमंग' को खूब ढाया है।

-Umang Thakkar