Quotes by Umang in Bitesapp read free

Umang

Umang

@umang.....


Good Evening 🌆

Monsoon Season is here

યુગો ની ઓળખ પણ પલ વાર માં છૂટી
જાય છે જેમ આકાશ માંથી તારા તૂટી જાય છે
સ્નેહ નો સંબધ આ વળી કેટલો કે પાંખ આવતા
જ પંખી ઉડી જાય છે.

Read More

જિંદગી માં સોથી વધારે દુખ બે જ

સમય આવે છે

જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું

અને પ્રેમ છે એના વગેર જીવવું

હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,

હું એ નથી કે કોઈની આંખના આંસુ બની જાઉં,

હું તો એક વહાલ નો દરિયો છું,

જેના જીવનમાં જાઉં તેની જીંદગી બની જાઉં.

હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,

જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.

લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,

તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાયછે,

કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,

‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

“મોત ને હું મુઠ્ઠી માં રાખું છું …

મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું …

કોઈ મારા અરમાનોની હોળી શું કરશે … ગુજરાતી છું હું ,

દિલ માં જ સળગતું સમશાન રાખું છું

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,

તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,

તો જો આવી ને મને સજીવન કરે તો,

હું રોજ લાશ બનવા તૈયાર છું.

તમે પૈસાદાર હો કે ગરીબ..

બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે..

તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડે છે,

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,

આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,

વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,

પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

Read More

હસવું તો મારા વ્યક્તિત્વ
નો હિસ્સો છે દોસ્ત,

તમે મને ખુશ સમજી ને
દુઆ માં ભૂલી ન જતા..

गब्बर: कितने आदमी थे?

सांभा: सरदार दो।

गब्बर: मुझे गिनती नहीं आती, दो कितने होते हैं?

सांभा: सरदार दो, एक के बाद आता है।

गब्बर: और दो के पहले?

सांभा: दो के पहले एक आता है सरदार।

गब्बर:तो बीच में कौन आता है?

सांभा: बीच में कोई नहीं आता सरदार।

गब्बर: तो फिर दोनों एक साथ क्यों नहीं आते?

सांभा: एक के बाद ही दो आ सकता है क्योंकि दो, एक से बड़ा है सरदार।

गब्बर: दो, एक से कितना बड़ा है।

सांभा: दो, एक से एक बड़ा है सरदार।

गब्बर:अगर दो, एक से एक बड़ा है तो एक, एक से कितना बड़ा है?

सांभा: सरदार अब आप मुझे गोली ही मार दो मैंने आप नमक ही खाया है च्यवनप्राश नही।

Read More

Good evening to all.