Quotes by Umesh Charan in Bitesapp read free

Umesh Charan

Umesh Charan Matrubharti Verified

@ukcharan7415gmail.com5610
(129)

વિશ્વાસ કરતા શીખો,
સંબંધ આપોઆપ સાચવાઈ જશે.

-Umesh Charan

ભગવાન અચાનક વાતાવરણ બદલી શકતા હોય,
તે આપણું ભાગ્ય પણ અચાનક બદલી શકે છે,
બસ જરૂરત છે તો વિશ્વાસ અને શ્રદ્ધાની.

-Umesh Charan

Read More

સ્ત્રીને સમજવાની કોશિશ ના કરો,
બસ એને પ્રેમ કરો.

-Umesh Charan

વિશ્વાસ કરતા શીખો,
લાભ ઉઠાવતા તો બધાને આવડે.

-Umesh Charan

ખુદ પર વિશ્વાસ રાખો,
કોઈ મોટિવેશનલ સ્પીકરની જરૂર નહી પડે.

-Umesh Charan

પારખા કરશો તો બધાય પારકા નીકળશે,
સમજશો તો બધાય પોતાના છે.

-Umesh Charan

સંબંધોમાં સમજણ જરૂરી છે,
ફક્ત સમાધાન નહી.

-Umesh Charan

મારા હાથો માં તારો હાથ હોય.
એથી વિશેષ બીજી શુ વાત હોય.?

-Umesh Charan