Quotes by Ujjwal in Bitesapp read free

Ujjwal

Ujjwal

@ujwl999


અઢળક પત્રો નો વ્યવહાર રહ્યો અમારી વચ્ચે..!!!
પણ અંતમાં ..!!!

એક કંકોત્રીની ખોટ રહી ગઈ...

ज़िदगी में सबसे बडी खुशी तब मिलती है... जब आपकी कंट्री का फ्लेग शान से लहरा रहा होता है…

ખામોશ પડેલુ છે જે મારા મનનુ શહેર
ગૂલ્જાર બની જાય છે નામ તારુ સાંભળી

ભીના વરસાદની કોમળ બુંદ મોકલું છુ
આંખ તો ખોલો તમને ઉજાસ મોકલું છુ..
પીડા પડી ગયા પ્રતીક્ષા ના પાંદડા
અંતર થી તમને ખુશ્બુ ભરી યાદ મોકલું છુ..

Read More